યુવાનોને અનુકુળ રહે એવા વાતાવરણમાં હાઈજેનિક ફૂડ આપવાનું આયોજન

20 September , 2018

VIP રોડ પર BJP ના જાણીતા આગેવાન શ્રી રમણભાઈ જાનીના પૌત્ર અને તેમના મિત્રો દ્વારા ખૂબજ સુંદર વ્યવસ્થા સાથે KAFEBASE ની શરૂઆત કરવામાં આવી જ્યાં યુવાનોને અનુકુળ રહે એવા વાતાવરણમાં હાઈજેનિક ફૂડ આપવાનું આયોજન કર્યું છે.