દુંદાળાદેવ, સિદ્ધિ સિદ્ધિ નવનિધિના સ્વામી એવા ગણપતિદાદાની વોર્ડ નં ૧૮

21 September , 2018

દુંદાળાદેવ, સિદ્ધિ સિદ્ધિ નવનિધિના સ્વામી એવા ગણપતિદાદાની વોર્ડ નં ૧૮, સાઈ રામ યુવક મંડળ, ઓરોવિલ યુવક મંડળ, પૂનમ નગર યુવક મંડળ તથા વિવિધ ૫૫ જેટલા ગણેશજીના દર્શન તથા આરતી માં હાજરી આપી ભક્તિમય વાતાવરણમાં ગુંજી રહેલા બાપ્પાના મંત્રોચ્ચાર તેમજ ગુલાલ રૂપે વરસી રહેલા આશીર્વાદને અંગે અડાડી અદભૂત લાગણીની અનુભૂતિ થઇ હતી.