ફ્રેન્ડશીપ ડે નિમિત્તે મારા જનસંપર્ક કાર્યાલય ખાતે નામો ફ્રેન્ડશીપ બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું

05 August , 2018

ફ્રેન્ડશીપ ડે નિમિત્તે મારા જનસંપર્ક કાર્યાલય ખાતે નામો ફ્રેન્ડશીપ બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.