જનસંપર્ક કાર્યાલય ખાતે ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલની હાજરીમાં ૧૬૪- ઉધના વિધાનસભાની કારોબારીની મીટીંગ મળી

27 July , 2018

આજરોજ મારા જનસંપર્ક કાર્યાલય ખાતે ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલની હાજરીમાં ૧૬૪- ઉધના વિધાનસભાની કારોબારીની મીટીંગ મળી જેમાં કોર્પોરેટરશ્રીઓ, મહિલા મોરચા, યુવા મોરચા, વોર્ડના તમામ હોદ્દેદારો, આગેવાનો, શક્તિ કેન્દ્રના પ્રમુખ, પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ, તમામ સેલના કન્વીનર-સહકન્વીનર તથા તમામ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.