સાંસદ સાથે સંવાદ-૯ એડવોકેટશ્રીઓના પ્રશ્નોનું નિરાકરણ અને સૂચનોનું અમલીકરણ તથા GST & ઇન્કમટેકસ માટે એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

29 July , 2018

સાંસદ સાથે સંવાદ-૯ 
એડવોકેટશ્રીઓના પ્રશ્નોનું નિરાકરણ અને સૂચનોનું અમલીકરણ તથા GST & ઇન્કમટેકસ માટે એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં ખૂબજ મોટી સંખ્યામાં એડવોકેટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.