બીલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે ફરજ બજાવતા ગેંગમેને બીલીમોરા ખાતે રેલ્વે ટ્રેક ક્ષતિગ્રસ્ત થયો હતો જેની જાણ બીલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે ફરજ બજાવતા ગેંગમેન

16 July , 2018

બીલીમોરા ખાતે રેલ્વે ટ્રેક ક્ષતિગ્રસ્ત થયો હતો જેની જાણ બીલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે ફરજ બજાવતા ગેંગમેનને થતા એમણે એક કિલોમીટર સુધી પોતાનો લાલ રંગનો શર્ટ કાઢી સામેથી આવી રહેલી ટ્રેન અટકાવી હજારો મુસાફરોનો જીવ બચાવ્યો હતો જેનો સન્માન સમારોહ યોજાયો.