પ.પુ.આ. શ્રી યશોવર્મ સુરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિજયા લક્ષ્મી હોલ, વેસુ ખાતે દીક્ષાર્થીઓનો બહુમાન કાર્યક્રમ યોજાયો

17 July , 2018

ગોલ્ડ મેડાલીસ્ટ ડૉ.હીના અશોકજી હિંગડ માલેગાવ,મુંબઈ નિવાસીની ભગવતી પ્રવજ્યા પ.પુ.આ. શ્રી યશોવર્મ સુરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિજયા લક્ષ્મી હોલ, વેસુ ખાતે દીક્ષાર્થીઓનો બહુમાન કાર્યક્રમ યોજાયો.