ભારતમાલા પરિયોજના હેઠળ સુરત શહેરથી ૧૫ કી.મી દુર એક નવો ગ્રીનફિલ રીંગરોડનું નિર્માણ અંગે Mansukh Mandaviya જીની ઉપસ્થિતિમાં કલેકટર ઓફીસ ખાતે મીટીંગનું

10 July , 2018

સુરત શહેરના વિકાસને વેગ આપવા તથા હાલ જે ટ્રાફિકનું ભારણ છે તેમાં ઘટાડો કરવા ભારત સરકાર દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ સુરત શહેરથી ૧૫ કી.મી દુર એક નવો ગ્રીનફિલ રીંગરોડનું નિર્માણ કરવા ભારત સરકાર આયોજન કરી રહી છે જે અંગે આજે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી માન. શ્રી Mansukh Mandaviya જીની ઉપસ્થિતિમાં કલેકટર ઓફીસ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.