ભેસ્તાન વિસ્તારમાં આવેલ ચલીયાનગર આવાસના જર્જરીત મકાનોની ઉધનાના ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુલાકાત લઇ આગલની વિચારણા હાથ ધરી

10 July , 2018

ભેસ્તાન વિસ્તારમાં આવેલ ચલીયાનગર આવાસના જર્જરીત મકાનોની ઉધનાના ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુલાકાત લઇ મકાનોનો ફીઝીબીલીટી રીપોર્ટ કઢાવવા અધિકારીઓને સુચન કર્યું છે રીપોર્ટ આવ્યા પછી મકાનો ડીમોલીશન કરવા કે પછી રીડેવલોપ કરવા જેનો નિર્ણય રહેવાસીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આગળ પગલા લેવામાં આવશે.