હર ઘર તિરંગા, હર ગાવ તિરંગા, સાફ નિયત, સહી વિકાસ, દેશ-વિદેશમાં વસતા દરેક ભારતીય લેહરાવશે તિરંગા

07 July , 2018

હર ઘર તિરંગા, હર ગાવ તિરંગા
સાફ નિયત, સહી વિકાસ
દેશ-વિદેશમાં વસતા દરેક ભારતીય લેહરાવશે તિરંગા
આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આતંકવાદ વિરુદ્ધ ચાલતી લડાઈમાં દુશ્મનોને આપણી સૌની એકતા દર્શાવવાનો સમય છે.
આ ૧૫મી ઓગસ્ટે “હર ઘર તિરંગા, હર ગાવ તિરંગા” લેહરાવીને દેશ અને આપણા સૈન્ય પ્રત્યે વફાદારી જતાવો.
અમૂલ્ય તિરંગો વિનામૂલ્યે તમારા સુધી મેળવવા માટે મારી વેબસાઈટ www.crpatil.com પર ક્લિક કરી રજીસ્ટર કરો.*
દેશ-વિદેશ સુધી અમે આપના ઘર સુધી વિનામૂલ્યે તિરંગો મોકલીશુ