સાંસદ સાથે સંવાદ માં કો-ઓપરેટીવ સેકટર સશક્તિકરણ અંતર્ગત આજે દક્ષિણ ગુજરાતના વિવિધ બેંક સેક્ટરો, સહકારી મંડળીઓ, વિગેરે સાતે જાગૃતતાનો કાર્યક્રમ યોજાયો

09 July , 2018

સાંસદ સાથે સંવાદ માં કો-ઓપરેટીવ સેકટર સશક્તિકરણ અંતર્ગત આજે દક્ષિણ ગુજરાતના વિવિધ બેંક સેક્ટરો, સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, સુગર ફેક્ટરીઓ, અને APMCઓ ના આગેવાનો તથા પ્રતિનિધિઓના વિવિધ પ્રશ્નો સાંભળી સંવાદ અને જાગૃતતાનો કાર્યક્રમ યોજાયો હતો.