મારી ધર્મપત્ની શ્રીમતી ગંગાબેન પાટીલને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળમાં વિકાસથી થયેલ કાર્યોની માહિતી આપતી પુસ્તિકા સાફ નિયત સહી વિકાસ ભેટ આપી

09 July , 2018

મારા દરેક કાર્યમાં જેનો સાથ હમેશાં રહ્યો છે એવી મારી ધર્મપત્ની શ્રીમતી ગંગાબેન પાટીલને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળમાં છેલ્લા ચાર વર્ષમાં સાફ નિયત અને સહી વિકાસથી થયેલ કાર્યોની માહિતી આપતી પુસ્તિકા સાફ નિયત સહી વિકાસ ભેટ આપી.