સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત મહાનુભાવો સાથે મુલાકાત લઈ સરકારની પ્રજાલક્ષી કામગીરીનો ચિતાર અપાયો

27 June , 2018

સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા ચાર વર્ષમાં થયેલ પ્રજાલક્ષી કામગીરી વિશે શ્રી નિસર્ગભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી ભારતીબેન હળપતિ, પાલીબેન પટેલ, શ્રી હિરેનભાઈ દિવાન (C.A), રજનીબેન ગોસ્વામી, યામીનીબેન સુખડીયા, શ્રી સુરેશભાઈ કોરાટ, શ્રી પરેશભાઈ નાગપાલ, શ્રી રાકેશભાઈ ચોકસી, શ્રી લક્ષ્મીલાલ જૈન અને શ્રી સુરેશકુમાર જૈન મુલાકાત કરી મોદીસરકારની ઉપલબ્ધીઓની વિસ્તૃત જાણકારી આપી તમામને મોદી સરકારની પ્રગતિ વિશે જણાવ્યું હતું.