Click Here to Register for Tiranga | તિરંગો મેળવવા માટે અહી ક્લિક કરો | तिरंगा पाने के लिए यहाँ क्लिक करे

     

ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સુરત દ્વારા એડીપ સ્કીમ અંતર્ગત દિવ્યાંગજનોને વિનામૂલ્ય સાધન સહાય કેમ્પ

25 June , 2018

ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સુરત દ્વારા એડીપ સ્કીમ અંતર્ગત દિવ્યાંગજનોને વિનામૂલ્ય સાધન સહાય કેમ્પ દ્વારા ટ્રાયસિકલ, વ્હીલચેર, ઘોડી, કેલીપર્સ અને હિયરીંગ એડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.