બીલીમોરા ખાતે સમાજના અગ્રણીઓ સાથે સંપર્ક અભિયાન હેઠળ મુલાકાત કરીઃ તમામને મોદી સરકારની પ્રગતિ વિશે જાણકારી આપી

22 June , 2018

બીલીમોરા ખાતે સમાજના અગ્રણીઓ શ્રીમતી મીનાબેન મેહતા (જે.જે.મેહતા સ્કુલ ટ્રસ્ટ), શ્રી મકબુલભાઈ કાપડિયા (સુન્ની મુસ્લિમ સમાજ ટ્રસ્ટ), શ્રી સબ્બીરભાઈ ભગત (સુન્ની મુસ્લિમ સમાજ ટ્રસ્ટ), શ્રી આમીરભાઈ પઠાણ, શ્રી નિતેશકુમાર શાહ, શ્રી નરેન્દ્રભાઈ શાહ, શ્રી દિનેશભાઈ શાહ, શ્રી અલ્કેશભાઈ શાહ, શ્રી પીયુષભાઈ શાહ, શ્રી ખમીતભાઈ શાહ, શ્રી ચીમનભાઈ પ્રજાપતિ, ડૉ. હિતેન્દ્રભાઈ પટેલ, શ્રી જયદેવભાઈ, શ્રી વિરલભાઈ મિસ્ત્રી વગેરે સાથે મુલાકાત કરી મોદીસરકારની ઉપલબ્ધીઓની વિસ્તૃત જાણકારી આપી તમામને મોદી સરકારની પ્રગતિ વિશે જણાવ્યું હતું.