શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રાયમરી સ્કુલ નં-૩૪૨ ખાતે બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો

23 June , 2018

આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણસમિતિ સંચાલિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રાયમરી સ્કુલ નં-૩૪૨ ખાતે બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો.