સંપર્ક સમર્થનઃ અભિયાન હેઠળ સ્વામી વિવેકાનંદ ગાર્ડન ખાતે સીનીયર સીટીઝનના આગેવાનો સાથે મુલાકાત કરી

24 June , 2018

સંપર્ક સમર્થનઃ અભિયાન હેઠળ સ્વામી વિવેકાનંદ ગાર્ડન ખાતે સીનીયર સીટીઝનના આગેવાનો સાથે મુલાકાત કરી."સાફ નિયત,સહી વિકાસ" નાં સૂત્ર સાથે કામ કરતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ની છેલ્લાં 4 વર્ષની સફળ કામગીરી વિશે ચર્ચા કરી. અર્થતંત્રને ધબકતું કરવા લીધેલા પગલાં તેમજ વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી.