સામાજીક અગ્રણીઓ શ્રી કિરીટભાઈ દેસાઈ, બાઈકિંગ ક્વીન શ્રીમતી સારિકા મેહતા સહિતનાની સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત મુલાકાત લઇ સરકારની પ્રજાલક્ષી કામગીરીની જાણકારી અપાઈ

21 June , 2018

આજરોજ “સંપર્ક ફોર સમર્થન” અભિયાન અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા ચાર વર્ષમાં થયેલ પ્રજાલક્ષી કામગીરી વિશે સુરતના સામાજીક અગ્રણીઓ શ્રી કિરીટભાઈ દેસાઈ, બાઈકિંગ ક્વીન શ્રીમતી સારિકા મેહતા, શ્રી આશિષભાઈ તુલ્શીયાન, શ્રી કનુભાઈ ટેલર (પ્રેસિડેન્ટ-ડિસેબલ વેલ્ફેર ઓફ ઇન્ડિયા), શ્રી અશોકભાઈ દેસાઈ (રીટાયર્ડ પ્રોફેસર-વાડિયા વિમન્સ કોલેજ), શ્રી સતીશભાઈ દેસાઈ, શ્રીમતી શિવાની દેસાઈ (મિસ ઇન્ડિયા વર્લ્ડવાઈડ ફાયનાલીસ્ટ) શ્રી રાજકુમાર જીન્દાલ (ટેકસટાઇલ અગ્રણી), શ્રી સતીશભાઈ જીન્દાલ (ટેકસટાઇલ અગ્રણી) શ્રી લક્ષ્મણભાઈ ગોયલ (ટેકસટાઇલ અગ્રણી), શ્રી હુનૈદભાઈ અદેનવાલા (દાઉદી બોહરા જમાત ટ્રસ્ટ) વગેરે સાથે મુલાકાત કરી મોદીસરકારની ઉપલબ્ધીઓની વિસ્તૃત જાણકારી આપી તમામને મોદી સરકારની પ્રગતિ વિશે જણાવ્યું હતું.