પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા ચાર વર્ષમાં થયેલ પ્રજાલક્ષી કામગીરી વિશે સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓને વિશેષ જાણકારી અપાઈ

19 June , 2018

આજરોજ “સંપર્ક ફોર સમર્થન” અભિયાન અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા ચાર વર્ષમાં થયેલ પ્રજાલક્ષી કામગીરી વિશે સુરતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી નારાયણભાઈ અમીન (પ્રોફેસર-વી.એસ.પટેલ કોલેજ), શ્રી સંજયભાઈ સરકાર (CEO&President – Aditya Birla Copper), ડૉ.બીનાબેન નાયક (Managing Director- Hand in Hand Helath Allianz LLP) સાથે મોદીસરકારની ઉપલબ્ધીઓની વિસ્તૃત જાણકારી આપી તમામને મોદી સરકારની પ્રગતિ વિશે જણાવ્યું હતું.