સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બનવા બદલ શ્રીમતી ઉજ્જવલાબેન નીકમ તથા વિજયભાઇ ચોમાલને ખૂબ ખૂબ અભિનંદન

15 June , 2018

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બનવા બદલ શ્રીમતી ઉજ્જવલાબેન નીકમ તથા વિજયભાઇ ચોમાલને ખૂબ ખૂબ અભિનંદન

આ ઉપરાંત શાસક પક્ષના નેતા બનવા બદલ ગીરીજાશંકર મિશ્રા તથા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન બનવા બદલ અનિલભાઈ ગોપલાણીને ખૂબ ખૂબ અભિનંદન