સુરતીઓ માટે આનંદ ના સમાચાર: આજે દિલ્હી ખાતે શ્રીમતી કિરણ જૈન -કોમર્શિયલ હેડ & ડિરેક્ટર ગવર્મેન્ટ અફેર્સ એરએશિયા એરલાઇન્સ સાથે મીટીંગ કરી

08 June , 2018

સુરતીઓ માટે આનંદ ના સમાચાર: આજે દિલ્હી ખાતે શ્રીમતી કિરણ જૈન -કોમર્શિયલ હેડ & ડિરેક્ટર ગવર્મેન્ટ અફેર્સ એરએશિયા એરલાઇન્સ સાથે મીટીંગ કરી

સુરત થી કલકત્તા,દિલ્હી,બનારસ તેમજ પટના ફ્લાઈટને શરુ કરવા માટે ની ચર્ચા કરી હતી. આ બધી જ ફ્લાઈટ ઝડપ થી ચાલુ કરવા માટે ની ખાત્રી આપી હતી.