દિવ્યાંગોને વિવિધ ક્ષેત્રોમાં સમાન તકો મળી શકે તથા તેમના આર્થિક ઉત્કર્ષ માટે કાપડની ડીઝાઈનર હેન્ડબેગ બનાવવા માટે ના નિઃશુલ્ક તાલીમ શિબિર

05 June , 2018

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની "सबका साथ, सबका विकास" ધારણા પૂર્ણ કરવા માટેની દ્રષ્ટિ સાથે, વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા હેઠળ સાંસદ સાથે સંવાદ ના દિવ્યાંગ સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે નો પ્લાસ્ટિક થીમ પર આધારિત કાપડની ડિઝાઈનર હેન્ડબેગ બનાવવા માટે નિઃશુલ્ક તાલીમ શિબિર દિવ્યાંગોને વિવિધ ક્ષેત્રોમાં સમાન તકો મળી શકે તથા તેમના આર્થિક ઉત્કર્ષ તથા સશક્તિકરણ માટે કાપડની ડીઝાઈનર હેન્ડબેગ બનાવવા માટે ના નિઃશુલ્ક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.