આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓ સાથે નામોએપના માધ્યમથી સંવાદના કાર્યક્રમનું જીવંતપ્રસારણ

05 June , 2018

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ “પ્રધાનમંત્રી આવાસ યોજના” ના લાભાર્થીઓ સાથે નામોએપના માધ્યમથી સંવાદના કાર્યક્રમનું જીવંતપ્રસારણ જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું.