સુપા ગામને વિકાસના પંથે આગળ ધપાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવેલ છે તેને બિરદાવવાનો કાર્યક્રમ સાથે સાંસદ સાથે સંવાદના કાર્યક્રમનું પણ આયોજન

03 June , 2018

સુપા ગામ, નવસારી ખાતે શ્રી સિદ્ધનાથ મંદિરના પ્રાંગણમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી સાંસદ સાથે સંવાદ અંતર્ગત "સાંસદ આદર્શ ગ્રામ યોજના" હેઠળ સુપા ગામ ના સરપંચ શ્રી અશિષભાઈ નાયક તથા ગ્રામજનોના ભગીરથ કાર્યથી સુપા ગામને વિકાસના પંથે આગળ ધપાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવેલ છે તેને બિરદાવવા તેમજ અન્ય ગામોને પણ સાંસદ આદર્શ ગ્રામ યોજના મુજબ ગામના વિકાસ માટેની પ્રેરણા મળે એ હેતુ ને ધ્યાનમાં રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.