કેન્દ્ર સરકારની સિદ્ધીઓથી ભરપૂર ૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલન

02 June , 2018

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સિદ્ધીઓથી ભરપૂર ૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” માં હાજરી આપી