એર એશિયાની બેંગ્લોર થી સુરતની નવી ફ્લાઈટની સુરતના જ ગોસ્વામી પરિવારનો સુપુત્ર ઋતુ ગોસ્વામી આ પ્રથમ ફ્લાઈટના પાયલટ તરીકે ફ્લાઈટ ઉડાડી

01 June , 2018

એર એશિયાની બેંગ્લોર થી સુરતની નવી ફ્લાઈટની આજે શરૂઆત થઇ સુરતીઓ માટે બમણા આનંદ અને ગૌરવનો અવસર છે. સુરતના જ ગોસ્વામી પરિવારનો સુપુત્ર ઋતુ ગોસ્વામી આ પ્રથમ ફ્લાઈટના પાયલટ તરીકે ફ્લાઈટ ઉડાડી સુરત પહોંચતા ઋતુ અને તેના પરિવારનું સુરત એરપોર્ટ ખાતે ગૌરવભેર સ્વાગત કરવામાં આવ્યું.