કેન્દ્ર સરકારની સિદ્ધીઓથી ભરપૂર ૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજપીપળા ખાતે આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલન

01 June , 2018

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સિદ્ધીઓથી ભરપૂર ૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપીપળા ખાતે આયોજીત “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” માં હાજર રહી સૌ કાર્યકર્તા મિત્રોને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ યોજનાની માહિતી આપી.