ડાંગ ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની પુર્ણાહુતી: જળ એ જીવન છે આ ઉક્તિ ગુજરાતે સાચા અર્થમાં સાકાર

01 June , 2018

ડાંગ ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની પુર્ણાહુતી કરવામાં આવી હતી. જળ એ જીવન છે આ ઉક્તિ ગુજરાતે સાચા અર્થમાં સાકાર કરી છે. જળસંચયના આ અભિયાનથી રાજ્યમાં જળસ્તર ઉંચા આવશે અને તેનો સીધો લાભ પ્રજાને અને જીવસૃષ્ટિને મળશે.

સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2018