વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા ૪૯મા પદવીદાન સમારોહનું આયોજન

29 May , 2018

વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રી President Of India Ramnathkovind જી, ગુજરાતના માન. રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીજી, માન.મુખ્યમંત્રી શ્રી Vijay Rupani જી, ગુજરાત સરકારના શિક્ષણમંત્રી શ્રી Bhupendrasinh Chudasama જી અને મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચતર શિક્ષણ) શ્રીમતી Vibhavari Dave જી વગેરે મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ૪૯મા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.