વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા હેઠળ સાંસદ સાથે સંવાદ મન કી બાત સ્ટેશન સહાયક (કુલીઓ) કે સાથ કાર્યક્રમનુ આયોજન

27 May , 2018

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની *"सबका साथ, सबका विकास"* ધારણા પૂર્ણ કરવા માટેની દ્રષ્ટિ સાથે, વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા હેઠળ સાંસદ સાથે સંવાદ મન કી બાત સ્ટેશન સહાયક (કુલીઓ) કે સાથ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.