સુરતીઓ આનંદો: DGCA તરફ થી સુરત એરપોર્ટ ના રનવે ને પૂરો ઉપયોગ કરવાની પરવાનગી: ૨૨૯૦ મીટર નો રનવે હવે કાર્યરત થશે

25 May , 2018

મારી અને સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષની AAI ના ચેરમેન શ્રી મોહપાત્રા સાહેબને કરેલી સયુંકત વિધિવત રજુઆતોને પગલે આજ રોજ DGCA તરફ થી સુરત એરપોર્ટ ના રનવે ને પૂરો ઉપયોગ કરવાની પરવાનગી આવી ગયી છે. પરવાનગી મળવા થી ૨૨૯૦ મીટર નો રનવે હવે કાર્યરત થશે જેથી આવનાર સમય માં વધુ વિમાન સેવા સુરત ને મળશે...