સુરત જીલ્લા વકીલ મંડળ માટે સુરત જીલ્લા ન્યાયાલય સંકુલમાં અંદાજે ૪૬૯૨.૧૪ ચોરસ મીટર જગ્યા ફાળવાય

22 May , 2018

સુરત જીલ્લા વકીલ મંડળ માટે સુરત જીલ્લા ન્યાયાલય સંકુલમાં અંદાજે ૪૬૯૨.૧૪ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવેલ છે જે જગ્યા પર વકીલશ્રીઓને બેસવા માટે શેડ બનાવી આપવા સાંસદનિધિ ફંડ માંથી રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવી….