મોદી સરકારએ ગરીબ નાગરિકના હિતમાં લીધો નિર્ણય , આધાર સરકારી યોજના સાથે ૩૦ જૂન સુધી જોડી શકાશે      

Join Volunteers

ઈલેક્ટ્રોનીક ગાડીઓ દ્વારા સામાનનું વહન બંધ કરવા કુલીઓ દ્વારા આવેદનપત્ર

16 May , 2018

સુરત રેલ્વે સ્ટેશન ખાતે ઈલેક્ટ્રોનીક ગાડીઓ દ્વારા પેસેન્જર અને તેમના સામાનને સ્ટેશન પર લાવવા લઇ જવા શરુ કરવામાં આવી છે. જેથી સુરત રેલ્વે સ્ટેશન પર કામ કરતા કુલીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પુરતો રોજગાર મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે જેથી તાત્કાલિક અસરથી સદર ઈલેક્ટ્રોનીક ગાડીઓ દ્વારા સામાનનું વહન બંધ કરવા આજરોજ મને કુલીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.