વરસાદી પાણીના સંગ્રહ વડે જળ સંકટની સમસ્યાના નિવારણ કાજે સરકાર દ્વારા #SujalamSufalamJalAbhiyan - 2018 વડે ઠેર ઠેર જળસંચયના કાર્યો આરંભવામાં આવ્યા

17 May , 2018

“વરસાદી પાણીનો નહિ થવા દઈએ વ્યય
જળસંકટ સામે લડીને મેળવીશું વિજય...”

વરસાદી પાણીના સંગ્રહ વડે જળ સંકટની સમસ્યાના નિવારણ કાજે સરકાર દ્વારા #SujalamSufalamJalAbhiyan - 2018 વડે ઠેર ઠેર જળસંચયના કાર્યો આરંભવામાં આવ્યા છે. જે અંતર્ગત આજરોજ શ્રી હેમંતભાઈ દેસાઈ, અને શ્રી જયેશભાઈ ગજ્જર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હજીરા દ્વારા ધારાસભ્યોશ્રીઓ Zankhana Patel અને Mla Mukesh Patel ની હાજરીમાં સુરત કલેકટર શ્રી ડૉ. ધવલભાઈ પટેલજી ને ૩૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.