શ્રી મહાત્મા જ્યોતિબા ફૂલે સેવાભાવી ટ્રસ્ટ અને પ્રમુખ શ્રી સુધાકરભાઈ ચૌધરી દ્વારા ૧૨માં વર્ષે સર્વધર્મ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન

19 May , 2018

શ્રી મહાત્મા જ્યોતિબા ફૂલે સેવાભાવી ટ્રસ્ટ અને પ્રમુખ શ્રી સુધાકરભાઈ ચૌધરી દ્વારા ૧૨માં વર્ષે સર્વધર્મ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન ડીંડોલી ખાતે કરવામાં આવ્યું. આ ઉમદા કાર્યમાં લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, ભા.જ.પા. શહેર ઉપપ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ પાટીલ, કોર્પોરેટરશ્રીઓ અને લોકો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.