મોદી સરકારએ ગરીબ નાગરિકના હિતમાં લીધો નિર્ણય , આધાર સરકારી યોજના સાથે ૩૦ જૂન સુધી જોડી શકાશે      

Join Volunteers

નવસારીના રાનકુવા ખાતે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન. શ્રી વિજયભાઈ રૂપાણીજી સાથે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2018 અંતર્ગત, તળાવ ઊંડું કરવાનું શ્રમદાન કર્યું

20 May , 2018

નવસારીના રાનકુવા ખાતે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન. શ્રી વિજયભાઈ રૂપાણીજી સાથે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2018 અંતર્ગત, તળાવ ઊંડું કરવાનું શ્રમદાન કર્યું હતું અને શ્રમયોગીઓને સુખડીનું વિતરણ કર્યું હતું.