સુરત શહેરના મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ દ્વારા સ્થાપિત શૌર્યના પ્રતિક સમાન મેવાડના મહારાણા પ્રતાપની પ્રતિમાનું ગોડાદરા ખાતે અનાવરણ

20 May , 2018

ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન. શ્રી વિજયભાઈ રૂપાણીજી વરદ હસ્તે સુરત શહેરના મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ દ્વારા સ્થાપિત શૌર્યના પ્રતિક સમાન મેવાડના મહારાણા પ્રતાપની પ્રતિમાનું ગોડાદરા ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું.