વેસુ ખાતે ગ્રીન કન્સેપ્ટથી નવનિર્મિત ‘સુડા ભવન’નું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના હસ્તે લોકાર્પણ

20 May , 2018

વેસુ ખાતે ગ્રીન કન્સેપ્ટથી નવનિર્મિત ‘સુડા ભવન’નું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજય સરકારે આવનારા સમયમાં ઝડપી નિર્ણયો થકી ટીપી સ્કીમો 6 મહિનામાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે તમામ નકશાઓ ઓનલાઈન કરીને નવી વ્યવસ્થાના ક્ષેત્રે પર્દાપણ કર્યું છે.