સ્માર્ટ સીટી સમિટ સુરત અને સ્ટાર્ટઅપ ફેસ્ટીવલ ઉદ્ઘાટનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી સાથે હાજરી

20 May , 2018

સ્માર્ટ સીટી સમિટ સુરત અને સ્ટાર્ટઅપ ફેસ્ટીવલ ઉદ્ઘાટનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી સાથે હાજરી આપી હતી. શહેરોમાં પ્રાથમિક સુવિધા રસ્તા, ડ્રેનેજ, વીજળી, આરોગ્યની સુવિધાઓ પૂરતી હોય તે ઉપરાંત સીટી રહેવાલાયક હોય, સીટીમાં વ્યવસ્થા એવી હોય કે લોકોને કોઈ સમસ્યા વગર ટેકનોલોજીના સહારે સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર પ્રયાસો કરી રહી છે.