જય જય ગરવી ગુજરાત ! ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિન’ની શુભકામનાઓ

01 May , 2018

જય જય ગરવી ગુજરાત !

સૌ ગુજરાતી ભાઈબહેનોને રાજ્યના સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિન’ની શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતનો વિકાસ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યો છે ત્યારે રાજ્યને સર્વાંગી વિકાસની નવી ઉંચાઈએ પહોંચાડવા માટે આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરવા સંકલ્પબધ્ધ બનીએ.
જય જય ગરવી ગુજરાત !