લીંબયાત વિસ્તારમાં નવસારી લોકસભા વિસ્તારના દિવ્યાંગો અને દિવ્યાંગોની માટે કામ કરતી સંસ્થાના પ્રતિનિધિઓ સાથે સંવાદ અને જાગૃતતા કાર્યક્રમ યોજાયો

29 April , 2018

"સાંસદ સાથે સંવાદ" માં દિવ્યાંગ સશક્તિકરણ અંતર્ગત દિવ્યાંગો વચ્ચે અનુકંપાનો સંચાર થયો. આજે લીંબયાત વિસ્તારમાં નવસારી લોકસભા વિસ્તારના દિવ્યાંગો અને દિવ્યાંગોની માટે કામ કરતી સંસ્થાના પ્રતિનિધિઓ સાથે સંવાદ અને જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો.