મોદી સરકારએ ગરીબ નાગરિકના હિતમાં લીધો નિર્ણય , આધાર સરકારી યોજના સાથે ૩૦ જૂન સુધી જોડી શકાશે      

Join Volunteers

સુરતવાસીઓ આનંદો. એર એશિયા હવે સુરત આવે છે. પ્રથમ ફ્લાઈટ સુરત-બેંગ્લોરની શરૂ કરી રહી છે. સમયાંતરે બીજી ફ્લાઈટ પણ એર એશિયા શરૂ કરશે

19 April , 2018

સુરતવાસીઓ આનંદો. એર એશિયા હવે સુરત આવે છે. એમની સાથેની લાંબાગાળાની ચર્ચા અને વાટોઘાટો બાદ એર એશિયા આગામી ૧૫મી મે થી પોતાની કામગીરી (ઓપરેશન) સુરતથી શરૂ કરશે અને પ્રથમ ફ્લાઈટ સુરત-બેંગ્લોરની શરૂ કરી રહી છે. સમયાંતરે બીજી ફ્લાઈટ પણ એર એશિયા શરૂ કરશે. સાંસદ તરીકે એર એશિયા અને નાગરીક ઉડ્ડયન વિભાગ, કેન્દ્ર સરકારનો આભાર. સુરતીઓ માટે આ સેવા લાભદાયી અને ફળદાયી રહેશે એવી શુભેચ્છાઓ.