સુરત ખાતે ધ સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંક લિ.ની રજીસ્ટર્ડ ઓફીસના નવા ભવનનું ઉદ્દઘાટન, ઈ-બેન્કિંગ, નેટ કનેક્ટીવીટીથી સજ્જ મોબાઈલ બેન્કિંગ સુવિધાનું લોન્ચિંગ

13 April , 2018

સુરત ખાતે ધ સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંક લિ.ની રજીસ્ટર્ડ ઓફીસના નવા ભવનનું ઉદ્દઘાટન, ઈ-બેન્કિંગ, નેટ કનેક્ટીવીટીથી સજ્જ મોબાઈલ બેન્કિંગ સુવિધાનું લોન્ચિંગ અને બેન્કના પ્રાંગણમાં બેન્કના સ્થાપક શ્રી પ્રમોદભાઈ દેસાઈની પ્રતિમાનું અનાવરણ ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી Vijay Rupani જી ના વરદ હસ્તે કરવામાં આવ્યું.