લોકસભામાં સમગ્ર સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા લોકશાહી ઢબે ચર્ચા કરવાના બદલે ચર્ચા અટકાવી ધમાલ

07 April , 2018

લોકસભામાં સમગ્ર સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા લોકશાહી ઢબે ચર્ચા કરવાના બદલે સંસદમાં બદઈરાદાથી ચર્ચા અટકાવી ધમાલ કરવામાં આવી જે લોકશાહી માટે ખુબ જ શરમજનક ઘટના છે જે સંદર્ભે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.