સુરત અને નવસારીના લઘુ,નાના અને મધ્ય ઉદ્યોગ ધરાવતા એસોસિએશનના પ્રતિનિધિઓ માટે "સાંસદ સાથે સંવાદ" કાર્યક્રમ

09 April , 2018

It was a fruitful sunday as we successfully conducted the event of "Samvad with Sansad" to increase the interactions amongst us for speedy progress and development of our regions!

સુરત અને નવસારીના લઘુ,નાના અને મધ્ય ઉદ્યોગ ધરાવતા એસોસિએશનના પ્રતિનિધિઓ માટે "સાંસદ સાથે સંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.