સાંઈબાબા નગર પિયુષ પોઇન્ટ અને લીંબાયત ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ ગણેશજીના પૂજન-અર્ચન કર્યા

01 September , 2017

સાંઈબાબા નગર પિયુષ પોઇન્ટ અને લીંબાયત ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ ગણેશજીના પૂજન-અર્ચન કર્યા અને વિઘ્નહર્તા સાડા છ કરોડ ગુજરાતીઓ તેમજ ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં વિકાસના નવા સોપાન સર કરી રાજ્યને સદાય પ્રગતિના પંથે આગળ વધારવાનું સામર્થ્ય પ્રદાન કરે એવી પ્રાથના કરી.