મોદી સરકારએ ગરીબ નાગરિકના હિતમાં લીધો નિર્ણય , આધાર સરકારી યોજના સાથે ૩૦ જૂન સુધી જોડી શકાશે       સાંસદ સી.આર.પાટીલની રજુઆતને પગલે ઉત્તરભારતીય માટે ઉધના થી છપરા જવા માટે 2 નવી હોલી ડે સ્પેશ્યલ ટ્રેનની રેલ્વે મંત્રાલય દ્વારા જાહેરાત      

Join Volunteers

ONE STATEMENT : એક વિચાર : જો ગણપતિજીની મૂર્તિઓ ફટકડીની બનાવાય તો ગણેશ વિસર્જન પછી બધી નદી-નાળા, તળાવ, સરોવરના પાણી શુદ્ધ થઈ પીવાલાયક બની જાય...!!!!!

03 September , 2017

ONE STATEMENT

ગણેશ વિસર્જન જોયા પછી,
એક વિચાર ઝબકયો :
જો ગણપતિજીની મૂર્તિઓ ફટકડીની બનાવાય તો ગણેશ વિસર્જન પછી બધી નદી-નાળા, તળાવ, સરોવરના પાણી શુદ્ધ થઈ પીવાલાયક બની જાય...!!!!!