ડો અબ્દુલ કલામ વિજ્ઞાન રત્ન પરીક્ષામાં ડો કેશવ બળિરામ હેડગેવાર શાળા નં ૨૬૪ સાંઈબાબાનગર,પાંડેસરાના વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો જે બદલ હાર્દિક શુભેચ્છા...

26 September , 2017

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં ડો અબ્દુલ કલામ વિજ્ઞાન રત્ન પરીક્ષામાં ડો કેશવ બળિરામ હેડગેવાર શાળા નં ૨૬૪ સાંઈબાબાનગર,પાંડેસરાના વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો તેમજ વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં શાળાનો વિદ્યાર્થીઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો જે બદલ હાર્દિક શુભેચ્છા...