નવલી નવરાત્રીના આઠમાં નોરતે સુરત ટેનિસ ક્લબ,અઠવાલાઇન્સ ખાતે જગતજનની આદ્યશક્તિ માં અંબાની આરતી

28 September , 2017

નવલી નવરાત્રીના આઠમાં નોરતે સુરત ટેનિસ ક્લબ,અઠવાલાઇન્સ ખાતે જગતજનની આદ્યશક્તિ માં અંબાની આરતી કરી આપ સૌની સુખ: સમૃદ્ધિની પ્રાર્થના કરી...

જગતજનની આદ્યશક્તિનો પર્વ " નવરાત્રી " એટલે ગરબાના તાલે ઘુમી માઁ અંબાજીની આરાઘના કરવાનો તહેવાર. આજે આઠમાં નોરતા પર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે A.M.Z દ્વારા અદભુત રીતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું.

આદ્યશક્તિ માં અંબાનો પર્વ એવી નવલી નવરાત્રીના આઠમાં નોરતે સુરતના સુપ્રસિદ્ધ ઉમિયા માતાજી મંદિર માં માતાજીની આરતી કરવાનો અવસર પ્રાપ્ત થયો...