ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની વિકાસગાથા જન જન સુધી પહોંચાડવા માટે આરંભવામાં આવેલી #ગુજરાતગૌરવયાત્રા નું નવસારી જીલ્લાના ચીખલી ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉત્તરપ્રદેશમાં માન. મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ જોડાયા હતા
You Can Follow Us By E-Mail